Advertise 1

મલ્હાર ઠાકરની આ ફિલ્મ દરેક મેરિડ કપલે જોવી જોઈએ



            શરતો લાગુ માં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી છે.ફિલ્મની સ્ટોરીલાઈન ની વાત કરીએ 5ઓ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે બે એવા વ્યક્તિઓ જે રકવીજના વિરુદ્ધ છે દીક્ષા શાકાહારી છે અને મલ્હાર માંસાહારી છે. ફિલ્મની અંદર એક સીન એવો આવે છે જ્યાં દીક્ષા મલ્હાર ને જોવા જાય છે અને લગ્ન નક્કી કરતી વખતે તે એમ કહે છે કે લગ્ન પહેલાં મારે આ છોકરા સાથે બે મહિના રહેવું છે. આ ફિલ્મ નીરજ જોષી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને 2018માં આ ફિલ્મ આવી હતી આ ફિલ્મમાં દરેક કપલે જોવી જોઈએ.

                     આ ફિલ્મની અંદર જે કોમિક છે ને એ ખુબ જ સરસ આપવામાં આવ્યો છે અને આ ફિલ્મમાં મલ્હાર ઠાકર તેમના કેરેક્ટરને અનુરૂપ ખુબ જ સરસ એક્ટિંગ કરે છે. આ ફિલ્મની સ્ટોરી જે છે એવી છે કે બે વ્યક્તિઓ છે સાવિત્રી અને સત્યવાનની જે સાવિત્રી છે એ પશુઓની ડોક્ટર છે અને તેને પશુઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને તે હંમેશાં શાકાહારી જ ખાવાનું ખાય છે જ્યારે જે સત્યવ્રત છે તેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ઉપરથી તે માંસાહારી ખાવાનું ખાય છે તેણે સાફ-સફાઈ અને તે ખૂબ જ ગમે છે અને આપણે જેમ વાત કરી તેમ કે હવે તે બંનેના આગળ લગ્ન પણ કદાચ થશે. સત્યવ્રત ને પાણી જ્યારે ખરાબ થાય એક ખૂબ ગમતું જ નથી જ્યારે હાલમાં તે એક સોલર પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે. હવે આ બંને અલગ-અલગ સ્વભાવવાળા વ્યક્તિઓને જ્યારે તેમના પરિવાર દ્વારા લગ્ન કરવાનું કહેવામાં આવે છે ત્યારે સત્યવ્રત અને સાવિત્રી મળે છે અને સાવિત્રી જે છે તે કહે છે કે હું સત્યવ્રત સાથે લગ્ન તો કરું પણ લગ્ન પહેલાં મારે તેની બે મહિના સુધી તેના ઘરમાં રહેવું છે જેનાથી અમે એકબીજાના સ્વભાવને અનુરૂપ થઈ શકીએ હવે જોવાનું એ રહે છે કે આ બંને અલગ-અલગ સ્વભાવવાળા વ્યક્તિઓને જ્યારે મનાવવામાં આવશે ત્યારે શું થશે. શું સત્યાગ્રહ તને સાવિત્રી સાથે રહી શકશે શું સત્યવ્રત અને સાવિત્રી ના લગ્ન થશે બસ આખી જે ફિલ્મની સ્ક્રિપ્ટ છે તે આના ઉપર જ આધાર રાખે છે અને આખી ફિલ્મમાં આની ઉપર આધાર રાખે છે.

                  આ ફિલ્મ છે મેસેજ આપવા માંગે છે એ મેસેજ એકદમ સરસ છે અને જો આ મેસેજ ઉપર જ કોઈ સિરિયસ ફિલ્મ બનાવવામાં આવે તો કદાચ પબ્લિક હતી તે એ ફિલ્મને સપોર્ટ ના કરે અને લોકો નારાજ થઈ જાત પણ આ ફિલ્મ એવી રીતે હલકી ફુલકી કોમેડી માં બનાવવામાં આવી છે કે લોકોને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે. મલ્હાર ઠાકર આ ફિલ્મની અંદર પોતાના મોટા વાળ અને મોટી દાઢી સાથે ખૂબ જ સુંદર દેખાય છે જે દીક્ષા જોતી છે તેને પણ સરસ પોતાનું કેરેકટર નિભાવ્યું છે અને તેની એક્ટિંગ ખૂબ જ રીએલસ્ટિક લાગે છે.

          મિત્રો દરેક કપલે મલ્હર ઠાકરની આ ફિલ્મ જોવી જ જોઈએ.

         

            

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ